Sampatti Times Real Estate Newspaper

Advertisement

‘વેલી વ્યૂ’ એટલે વ્યાજબી રેટ્સ સાથે 100% બેનિફિટનો લાભ: નીલેશ ગઢવી

'Valley View' means 100% benefit with reasonable rates: Nilesh Gadhvi

👉 અહીં ફાર્મહાઉસ બનાવવું એટલે ભવિષ્યની મોટી કમાણીનો પાયો નાખવો

👉 રાજકોટના રિયલ એસ્ટેટની નશપારખું નીલેશ ગઢવી (ઓમ પ્રોપર્ટીઝ)એ આપ્યું ગ્રીન સિગ્નલ


👉 ‘વેલી વ્યૂ’માં રોકાણ એટલે આગામી 5 વર્ષમાં 100%થી વધુ લાભ મેળવવાની સોનેરી તક ગણાવતા નિલેશ ગઢવી


👉 ફાર્મહાઉસ કે વિકેન્ડ વિલાનું સ્વપ્ન સાકાર કરતી આ ‘વેલી વ્યૂ’ને નિષ્ણાતોએ આપ્યો નંબર-૧ રેન્ક!


👉‘વેલી વ્યૂ’ માત્ર પ્લોટિંગ નહીં, પણ કુદરતી સૌંદર્યથી ભરપૂર એક આદર્શ વિકેન્ડ વિલા માટેનું મોખરાનું લોકેશન


👉અમદાવાદ હાઇવે પરનું જેટ ગતિનું ડેવલોપમેન્ટ ‘વેલી વ્યૂ’ના ભાવને નવી ઊંચાઈ આપશે


👉સ્થાનિક રોકાણકારો માટે ફાયદાકારક તો ખરું જ, પણ NRI એ આ મોકો ચૂકવા જેવો નથી


👉‘વેલી વ્યૂ’ની હાઇલી સિક્યોર્ડ ગેટ પેક ફાર્મહાઉસ સોસાયટીમાં વ્યાજબી રેટ્સ તમારા રોકાણને સુરક્ષિત બનાવે

“નસીબ જ્યારે દરવાજો ખખડાવે, ત્યારે તક ઝડપી લેવી!” – રિયલ એસ્ટેટના રોકાણમાં આ વાત સો ટકા સાચી પડે છે. રાજકોટના જાણીતા પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નિલેશભાઈ ગઢવી (ઓમ પ્રોપર્ટીઝ) એ સંપત્તિ ટાઇમ્સ સાથેની વાતચીતમાં ‘વેલી વ્યૂ’ પ્રોજેક્ટને લઈને જે અભિપ્રાય આપ્યો છે, તે રોકાણકારોના કાન સરવા કરનારો છે.


તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, “આગામી ૫ થી ૭ વર્ષમાં ‘વેલી વ્યૂ’નું રોકાણ મિનિમમ ૧૦૦% રિટર્ન આપશે જ. શૉર્ટટર્મમાં પણ વાર્ષિક ૨૦% જેટલું ઊંચું વળતર દેખાઈ રહ્યું છે.” અન્ય સોસાયટીઓના ઊંચા રેટ્સની તુલનામાં, ‘વેલી વ્યૂ’ના હાલના રેટ્સ ખૂબ જ વ્યાજબી છે, જે વર્તમાન સમયની તમામ આધુનિક એમેનિટીઝ સાથેની ગેટ પેક સોસાયટી ઉમદા લાઇફસ્ટાઈલને અનુરૂપ હોવાથી ભવિષ્યમાં વધુ બેનિફિટની ખાતરી આપે છે.


નિલેશભાઈએ ‘વેલી વ્યૂ’ને કુદરતી સૌંદર્યથી ભરપૂર આદર્શ વિકેન્ડ વિલા તરીકે ઓળખાવ્યું. તેમણે લોકેશનને ‘મોખરાનું’ ગણાવતા કહ્યું કે, તમામ સુવિધાઓ અને હાઇલી સિક્યુરિટી હોવાથી આ પ્રોજેક્ટને બધી રીતે નંબર-૧ નો રેન્ક આપી શકાય. એટલા માટે જ અહીં લક્ઝરીયસ ફાર્મ હાઉસ અને વિકેન્ડ વીલા સહિતના ડેવલપમેન્ટ અવિરત ચાલી રહ્યા છે.


તેમણે ઉમેર્યું કે, “અમદાવાદ હાઇવે પર જેટ ગતિએ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ વિકસી રહ્યા છે તેમાં ઇન્ડસ્ટ્રીઝ અને વેરહાઉસ થવા એ મોટું ડેવલપમેન્ટ છે. હવે માત્ર પ્લોટિંગ નહીં પણ કન્સ્ટ્રક્શન ડેવલોપમેન્ટ પણ શરૂ થયું છે, જે ભવિષ્ય ૧૦૦% ઉજ્જવળ છે તેવું સાબિત કરે છે.” સ્થાનિક રોકાણકારો માટે તો આ ફાયદાકારક છે જ, પણ NRI એ પણ આ મોકો ચૂકવા જેવો નથી. આ સોનાની લગડી જેવા વિસ્તારમાં રોકાણ કરવું એટલે ‘બાર ગાઉએ બોલે, તેટલો નફો કરવો!’

આવી તક ફરી નહીં મળે..


‘વેલી વ્યૂ’ રાજકોટના પ્રતિષ્ઠિત ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ્સ અને વિઝનરી ઈન્વેસ્ટર્સનું ફેવરિટ ડેસ્ટિનેશન છે. ભવિષ્યમાં આ વિસ્તાર NRI ઈન્વેસ્ટમેન્ટનું નવું હબ બનશે, તેથી આ સોનેરી તક શોર્ટ ટર્મ હોય કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોય દરેક રીતે ચૂકશો નહીં.

Adani International School nearby properties Bank Interest Rate Commercial Projects SG Highway Dog Flats near Nirma University Furniture Industry India High End Living India Home Decor Home Decor Trends IndiaWood 2026 Investment Opportunities Lofy Home Lulu Mall Ahmedabad Luxury Furniture Modern Homes Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Gujarat Real Estate Laws Real Estate Magazine Real Estate News Retail Expansion RMC E-Auction 2026 Trogon Group Ahmedabad Trogon Twin Towers ઈન્ટીરીયર ડિઝાઈન કોમર્શિયલ પ્લોટ વેચાણ ગુજરાત બિઝનેસ ગુજરાત રિયલ એસ્ટેટ જમીન હરાજી ટર્નકી પ્રોજેક્ટ્સ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ફર્નિચર માર્કેટ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ રિયલ એસ્ટેટ રિયલ એસ્ટેટ સમાચાર રેસિડેન્શિયલ પ્લોટ રૈયા રોડ પ્લોટ લક્ઝરી હોમ ડેકોર સંપત્તિ ટાઈમ્સ ૧૫૦ ફૂટ રિંગ રોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *