Sampatti Times Real Estate Newspaper

Advertisement

ધોલેરા SIR – ભવિષ્યની રોકાણની રાજધાની: શક્તિસિંહ ચુડાસમા

Dholera SIR – The Investment Capital of the Future: Shaktisinh Chudasama

ધોલેરામાં રોકાણના દ્વાર ખુલ્યા: રોકાણકારો માટે સુવર્ણ તક

મિત એન્ટરપ્રાઇઝના યુવા રિયલટર શક્તિસિંહ ચુડાસમા મૂળ ધોલેરા નજીકના આંબલી ગામના વતની હોવાને કારણે તેઓ આ વિસ્તારની ભૂગોળ, જમીનની ગુણવત્તા, સ્થાનિક પરિસ્થિતિઓ સહિત ધોલેરાના વિકાસના દરેક પાસાને ઊંડાણપૂર્વક સમજતાં રિયલ એસ્ટેટમાં રોકાણકારો માટે ધોલેરાના ગૂગલ તરીકે ઓળખાય છે

રાજકોટ: સંપત્તિ ટાઈમ્સની ટીમે તાજેતરમાં ધોલેરાની ધરતી પર પગ મૂક્યો, અને ત્યાં જે દ્રશ્ય જોયું તે કોઈ સપનાથી ઓછું ન હતું. એક સમયે જ્યાં માત્ર રણની ખારાશ હતી, ત્યાં આજે વિકાસના વૃક્ષો ફૂલી-ફાલી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ, ધોલેરા SIR (સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રીજન), હવે વાસ્તવિકતા બની રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે સ્વપ્ન જોયું હતું, તે આજે ભારતના સૌથી મોટા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી તરીકે આકાર લઈ રહ્યું છે. આ માત્ર ઈમારતોનું નિર્માણ નથી, પરંતુ ભારતને વૈશ્વિક નકશા પર એક આગવી ઓળખ અપાવવાનો પ્રયાસ છે.

ધોલેરામાં રોકાણ કરવું એ માત્ર જમીન ખરીદવી નથી, પરંતુ દેશના ઉજ્જવળ ભવિષ્યનો એક હિસ્સો બનવું છે. અહીં ટાટા ગ્રુપ જેવી દિગ્ગજ કંપનીઓનો 90,000 કરોડનો સેમીકન્ડક્ટર પ્લાન્ટ અને રિન્યુ પાવર જેવા મેગા પ્રોજેક્ટ્સ શરૂ થઈ રહ્યા છે, જે ધોલેરાને ભવિષ્યની રોકાણની રાજધાની બનાવશે.

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે અને ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ જેવી સુપર કનેક્ટિવિટીના કારણે આ વિસ્તારમાં વિકાસની ગતિ તેજ બની છે. આ વિકાસને કારણે જમીનની કિંમતોમાં આવતા 5-10 વર્ષમાં બહુગણી વૃદ્ધિની શક્યતાઓ છે.

આ સુવર્ણ અવસરનો યોગ્ય લાભ લેવા માટે, મીત એન્ટરપ્રાઈઝના શક્તિસિંહ ચુડાસમા એક વિશ્વસનીય માર્ગદર્શક તરીકે ઉપલબ્ધ છે. ધોલેરાના વતની હોવાને કારણે, તેમને સ્થાનિક પરિસ્થિતિ અને જમીનની ગૂઢ જાણકારી છે. તેઓ પારદર્શક અને સરળ વ્યવહાર દ્વારા તમારા રોકાણને સુરક્ષિત બનાવે છે. ધોલેરામાં રોકાણ સંબંધી સલાહ-સૂચન અને માર્ગદર્શન માટે શક્તિસિંહ ચુડાસમા (મો. 8849455128)નો સંપર્ક કરી શકાશે.

  • રોકાણ માટે સોનેરી તક
  • હાલની જમીનની કિંમત હજુ રોકાણ માટે આકર્ષક
  • આવતા 5-10 વર્ષમાં બહુગણી વૃદ્ધિની સંભાવના
  • સરકારનો સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રીજનનો દરજ્જો – ટેક્સ લાભ અને ઝડપી મંજૂરી

સુપર કનેક્ટિવિટી

  • અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે
  • ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ (બાંધકામ ચાલુ)
  • હાઈ સ્પીડ રેલ અને દરિયાઈ બંદરની નજીકતા

શા માટે ધોલેરા SIR માં ઈન્વેસ્ટમેન્ટ કરવી જોઈએ?

  •  મેગા ઈન્ડસ્ટ્રિયલ પ્રોજેક્ટ્સ
  • ટાટા ગ્રુપનું 90,000 કરોડનું સેમીકન્ડક્ટર ચિપ્સ પ્લાન્ટ – જે ભારતને ગ્લોબલ ચિપ હબ બનાવશે
  • રિન્યુ પાવર પ્રોજેક્ટ શરૂ – ગ્રીન એનર્જી અને રિન્યુએબલ પાવર પ્રોડક્શન
  • આવતા દિવસોમાં અનેક નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓ – ઓટોમોબાઈલ, મેન્યુફેક્ચરિંગ, ઈલેક્ટ્રોનિક્સ અને ગ્રીન ટેક ક્ષેત્રે રોકાણ કરવા માટે આગળ

Adani International School nearby properties Bank Interest Rate Commercial Projects SG Highway Dog Flats near Nirma University Furniture Industry India High End Living India Home Decor Home Decor Trends IndiaWood 2026 Investment Opportunities Lofy Home Lulu Mall Ahmedabad Luxury Furniture Modern Homes Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Gujarat Real Estate Laws Real Estate Magazine Real Estate News Retail Expansion RMC E-Auction 2026 Trogon Group Ahmedabad Trogon Twin Towers ઈન્ટીરીયર ડિઝાઈન કોમર્શિયલ પ્લોટ વેચાણ ગુજરાત બિઝનેસ ગુજરાત રિયલ એસ્ટેટ જમીન હરાજી ટર્નકી પ્રોજેક્ટ્સ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ફર્નિચર માર્કેટ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ રિયલ એસ્ટેટ રિયલ એસ્ટેટ સમાચાર રેસિડેન્શિયલ પ્લોટ રૈયા રોડ પ્લોટ લક્ઝરી હોમ ડેકોર સંપત્તિ ટાઈમ્સ ૧૫૦ ફૂટ રિંગ રોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *