✅ રાજકોટથી માત્ર થોડા જ મિનિટના અંતરે હીરાસર એરપોર્ટ અને ગ્રીનફિલ્ડ હાઇવેની નજીક ‘Valley View’નું પ્રીમિયમ લોકેશન
✅ ૨૦૧૧થી વિકસેલી મેઇન્ટેનડ કમ્યુનિટી, જ્યાં આજે પણ પ્રીમિયમ ફાર્મહાઉસ કલ્ચર સતત વિસ્તરી રહ્યું છે
✅ નદીકાંઠો, પહાડો અને હરિયાળું કુદરતી વાતાવરણ સાથે ૫૦૦ વારથી લઈને વિશાળ ફાર્મહાઉસ માટેની સંભાવનાઓ
✅ સ્વિમિંગ પુલ, ક્લબ હાઉસ, વેલનેસ સેન્ટર, પાર્ટી પ્લોટ સહિત પરિવારલક્ષી પ્રીમિયમ સુવિધાઓ
✅ ડોક્ટર્સ, ઉદ્યોગપતિઓ અને વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ્સની પસંદ બની રહેલું વિકસતું ફાર્મહાઉસ ડેસ્ટિનેશન
રાજકોટ: છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકોટના પ્રીમિયમ ખરીદદારોની પસંદગીમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. હવે માત્ર પ્લોટ નહીં, પરંતુ પ્રકૃતિ, પ્રાઇવસી, કનેક્ટિવિટી અને જીવનશૈલીનો સમન્વય ધરાવતા પ્રોજેક્ટ્સ તરફ વલણ વધી રહ્યું છે. આ જ બદલાતા ટ્રેન્ડમાં મેવાસા-સેખલીયા વિસ્તારનું ‘Valley View’ ઝડપથી ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે.
રાજકોટના 300 ફૂટ રિંગ રોડથી આશરે 4થી 5 કિલોમીટરના અંતરે આવેલા હીરાસર ગ્રીનફિલ્ડ હાઇવેની નજીક અને હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટની કાર્ગો કનેક્ટિવિટી નજીક આવેલું આ લોકેશન તેની સૌથી મોટી વિશેષતા છે. એક તરફ એરપોર્ટ અને હાઇવે જેવી કનેક્ટિવિટી, તો બીજી તરફ નેચરલ નદીકાંઠો, પહાડો અને હરિયાળું વાતાવરણ—આ અનોખું કોમ્બિનેશન ‘Valley View’ને સામાન્ય પ્લોટિંગ પ્રોજેક્ટથી અલગ બનાવે છે.
વર્ષ 2011થી અસ્તિત્વ ધરાવતી ‘Valley View’માં 500 વારથી લઈને હજારો વાર સુધીના વિશાળ પ્લોટ્સ અને ફાર્મહાઉસ ઉપલબ્ધ છે. લાંબા સમયથી વિકસેલી આ કમ્યુનિટીમાં રાજકોટના ડોક્ટર્સ, બિઝનેસમેન, વેપારીઓ અને વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ્સના ફાર્મહાઉસ આવેલા છે.
‘Valley View’માં સિંગલ-ગેટ કમ્યુનિટી, મેઇન્ટેનડ ગાર્ડનિંગ, સ્વિમિંગ પુલ, લેડીઝ અને જેન્ટ્સ માટે અલગ સ્વિમિંગ પુલ, વેલનેસ સેન્ટર, સિનિયર સિટિઝન પાર્ક, ચિલ્ડ્રન પ્લે એરિયા, પાર્ટી પ્લોટ, ઓપન થિયેટર અને ક્લબ હાઉસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
500 વાર જેવી જગ્યામાં પણ સોલાર, રેન વોટર હાર્વેસ્ટિંગ, કિચન ગાર્ડન, ફ્રૂટ પ્લાન્ટેશન અને ગાર્ડનિંગ સાથે મિની ફાર્મહાઉસનું આયોજન શક્ય છે. એટલે અહીં રોકાણ માત્ર ભવિષ્ય માટેની પ્રોપર્ટી તરીકે નહીં, પરંતુ પરિવાર સાથે આજે જ ઉપયોગ કરી શકાય તેવી લાઈફસ્ટાઈલ તરીકે પણ જોઈ શકાય છે.
રાજકોટની નજીક, એરપોર્ટ કનેક્ટિવિટી સાથે અને નદીકાંઠા-પહાડી કુદરતી વાતાવરણ વચ્ચે આવેલી ‘Valley View’ હવે એવા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે જેઓ શહેરથી દૂર નહીં, પરંતુ શહેરની નજીક રહીને પોતાની એક અલગ વીકેન્ડ દુનિયા વસાવવા માંગે છે.
રાજકોટની નજીક તમારું Dream Weekend Destination કેવું હોવું જોઈએ?
👉 શું શહેરથી 30-40 મિનિટમાં પહોંચી શકાય?
👉 શું નદી કે પહાડનું કુદરતી વાતાવરણ છે?
👉 શું આખું પરિવાર સુરક્ષિત રીતે સમય વિતાવી શકે?
👉 શું ત્યાં કમ્યુનિટી અને મેઇન્ટેનન્સ છે?
👉 સ્વિમિંગ પુલ, ક્લબ હાઉસ અને પરિવારલક્ષી સુવિધાઓ છે?
👉 શું ભવિષ્યમાં ફાર્મહાઉસ બનાવી શકાય?
👉 જો તમારા જવાબમાં ઉપરની એક કરતાં વધુ બાબતો સામેલ હોય, તો રાજકોટ નજીકનું મેવાસા-સેખલીયા વિસ્તારનું ‘Valley View’ આજે ઘણા પરિવારો માટે આ જ કારણોસર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે…












Leave a Reply