Sampatti Times Real Estate Newspaper

Advertisement

શારદા સ્પર્શ એટલે કરોડોના ફ્લેટમાં મળતી સુવિધાઓ, એ પણ બજેટ સેગમેન્ટના ભાવમાં

Sharda Sparsh means facilities available in crores of flats, that too at budget segment prices.

હાઈ લિવિંગ સ્ટાન્ડર્ડ, ફાસ્ટ ગ્રોઇંગ લોકેશન અને શાંતિ, કુદરત તથા ખુશીનું પરફેક્ટ કોમ્બિનેશન

સંયુક્ત પરિવારનો આનંદ અને વ્યક્તિગત પ્રાઇવસી: બંને માટે આધુનિક સ્પેસ પ્લાનિંગ. બાળકોનું ભવિષ્ય, વડીલોનો આનંદ અને મહેમાનોનો મીઠો આવકાર એટલે પરફેક્ટ મકાનની શોધનો અંત

સુવિધાઓ એવી કે જે કરોડોના ફ્લેટને ટક્કર આપે: સર્વન્ટ માટે સેપરેટ એન્ટ્રી, ડ્રેસિંગ સાથેના બાથરૂમ અને ક્રોસ વેન્ટિલેશન જેવી સગવડતા જે સામાન્ય નથી. સાથે જ સ્ટ્રેચર સહિતની 3 લિફ્ટ જે કટોકટીના સમયે ખૂબ ઉપયોગી નીવડશે

સામાન્ય વાસ્તુ શાસ્ત્ર હોય, યુરોપિયન સ્ટાન્ડર્ડની ટાઇલ્સ હોય કે સેન્ટ્રલાઈઝડ પ્લમ્બિંગ સિસ્ટમ હોય; અહીં 360 ડિગ્રી બધી દિશાનો ખ્યાલ રાખવામાં આવેલો છે

માધાપર ચોકથી 5 મિનિટના અંતરે, બે 150 ફૂટ રોડની વચ્ચે અને 100 ફૂટ તથા 80 ફૂટના કોર્નર પર; AIIMSના મુખ્ય માર્ગને સંલગ્ન અતિ ઝડપથી વિકસતા રોણકી વિસ્તારમાં આવેલો પ્રોજેક્ટ

શું તમારા બજેટમાં તમને 3BHKનો નાનો અને નોર્મલ કાર્પેટનો ફ્લેટ મળે છે જે તમને ગમતો નથી? શું અઢળક પ્રોજેક્ટ જોયા પછી તમે નિરાશ થઈ ગયા છો? તો આ પ્રોજેક્ટ તમારા માટે છે, જે માધાપર ચોકડીથી માત્ર 4 થી 6 મિનિટના અંતરે આવેલો છે.

4BHK – 1710 કાર્પેટ: આ પ્રોજેક્ટ AIIMS આધારિત નવા ડેવલપિંગ એરિયા RONKI (રોણકી)માં આવેલો છે. તે બંને રિંગ રોડ વચ્ચેના કનેક્ટેડ રોડ પર તથા 100 ફૂટ અને 80 ફૂટના કોર્નર પર સ્થિત છે.

માત્ર 52 યુનિટ્સ ધરાવતો સિંગલ ટાવર હોવા છતાં તે બધી રિસોર્ટ એમિનિટીઝ (Amenities)થી સજ્જ છે. અહીં બે લેવલમાં કાર પાર્કિંગ છે, જેથી આપના વાહનને એલોટેડ પાર્કિંગ મળી રહે. મોટી સ્ટ્રેચર લિફ્ટ સહિતની ત્રણ લિફ્ટ છે, જે ઇમર્જન્સી સમયમાં આશીર્વાદરૂપ છે.

ફ્લેટનું પ્લાનિંગ એવું છે કે ત્યાં જઈને તમારી અને તમારા આવનારા મહેમાનોની આંખો અંજાઈ જશે. તમારો ફ્લેટ ત્રણેય બાજુથી ઓપન છે, એટલે કે બાજુના કોઈપણ ફ્લેટને ટચ થતો નથી, જેથી ભરપૂર હવા-ઉજાસ અને ક્રોસ વેન્ટિલેશન મળી રહે.

અહીં સર્વન્ટની સેપરેટ એન્ટ્રી છે, જે શોધવી અતિશય મુશ્કેલ છે. પ્લાનિંગની નાની-નાની બાબતો જેવી કે ડ્રેસિંગ સાથેના બાથરૂમ, મંદિર માટે ડેડીકેટેડ સ્પેસ, પ્રાઇવસી અને બાથરૂમના આધુનિક ફીચર્સ જોઈને તમને ઘરેથી ક્યાંય જવાની ઈચ્છા ન થાય તેવું પરફેક્ટ પ્લાનિંગ છે.

આ એવો પ્રોજેક્ટ છે જેની શોધમાં તમે હંમેશા હતા – જે લક્ઝરી, વાસ્તુ અને મોડર્નિઝમનું પરફેક્ટ ઉદાહરણ છે. શારદા સ્પર્શનું પઝેશન 2026માં મળવાનું છે. આ નવા વર્ષે આપના પરિવારને લક્ઝરી, શાંતિ અને કુદરતનો ત્રિવેણી સંગમ જો બજેટમાં પણ મળી જાય, તો ‘સોનામાં સુગંધ ભળી જાય’. શારદા સ્પર્શમાં ટૂંક સમયમાં પઝેશન રેડી થાય છે અને ખૂબ જ લિમિટેડ યુનિટ્સ બાકી છે. જો જરા પણ મકાન લેવાનો વિચાર હોય, તો તાત્કાલિક મુલાકાત લો.

Adani International School nearby properties Bank Interest Rate Commercial Projects SG Highway Dog Flats near Nirma University Furniture Industry India High End Living India Home Decor Home Decor Trends IndiaWood 2026 Investment Opportunities Lofy Home Lulu Mall Ahmedabad Luxury Furniture Modern Homes Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Gujarat Real Estate Laws Real Estate Magazine Real Estate News Retail Expansion RMC E-Auction 2026 Trogon Group Ahmedabad Trogon Twin Towers ઈન્ટીરીયર ડિઝાઈન કોમર્શિયલ પ્લોટ વેચાણ ગુજરાત બિઝનેસ ગુજરાત રિયલ એસ્ટેટ જમીન હરાજી ટર્નકી પ્રોજેક્ટ્સ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ફર્નિચર માર્કેટ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ રિયલ એસ્ટેટ રિયલ એસ્ટેટ સમાચાર રેસિડેન્શિયલ પ્લોટ રૈયા રોડ પ્લોટ લક્ઝરી હોમ ડેકોર સંપત્તિ ટાઈમ્સ ૧૫૦ ફૂટ રિંગ રોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *