Sampatti Times Real Estate Newspaper

Advertisement

જ્યારે તમારું બિઝનેસ વિઝન ગ્લોબલ હોય, ત્યારે ઓફિસ ‘ટીપીકલ’ ન ચાલે; તમારે જોઈએ ‘THE CAPITAL’

When your business vision is global, a 'typical' office won't do; you need 'THE CAPITAL'

👉 Ami Buildcon Presents: લક્ઝરી અને બિઝનેસ ગ્રોથનો ‘કેપિટલ’ અંદાજ

👉 રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર, શીતલ પાર્ક સર્કલ પર આકાર લઈ રહ્યું છે Business Luxury ની નવી પરિભાષા સમાન લેન્ડમાર્ક

👉 માત્ર ઓફિસ નહીં, ‘Independent Corporate House’ નો અહેસાસ: દરેક ઓફિસ સાથે પર્સનલ ટેરેસ અને ઓપન સ્પેસ – જ્યાં તમારી ક્રિએટિવિટી ખીલશે

રાજકોટનો બિઝનેસ ગ્રાફ હવે મેટ્રો સિટીની હરોળમાં છે. આવા સમયે, Elite Business Class અને વિસ્તરી રહેલી National Brands માત્ર ચાર દીવાલોની જગ્યા નહીં, પણ એક Power Address ઝંખે છે. શીતલ પાર્ક ચોક જેવા વ્યૂહાત્મક લોકેશન પર આકાર લઈ રહેલું ‘THE CAPITAL’ એ તમારી આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે.

2a


આ પ્રોજેક્ટ માત્ર ઓફિસ માટે સીમિત નથી; Ground to 4th Floor સુધીના પ્રીમિયમ સ્પેસ Retail Chains, Jewellery Showrooms કે Corporate Franchise માટે ગોલ્ડન તક સમાન છે. High-Street Visibility અને Modern Infrastructure ના કારણે અહીં બિઝનેસ કરવો એટલે સફળતાની ગેરંટી.
રાજકોટમાં જૂજ જોવા મળતું ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ, પ્રાઈવસી અને Floor-level Parking સુવિધા આ પ્રોજેક્ટને ‘Elite League’ માં મૂકે છે. જો તમે એવા સ્પેસની શોધમાં હોવ જે તમારી બ્રાન્ડ વેલ્યુમાં વધારો કરે અને ક્લાયન્ટ્સ પર Lasting Impression જમાવે, તો ‘THE CAPITAL’ એ તમારી તે શોધનો અંતિમ મુકામ છે.

2b

હાઇલાઇટ પોઇન્ટ્સ :

👉 Prime Retail & Showroom Spaces: ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને 4th ફ્લોર સુધી ખાસ Retail Brands, MNCs અને Premium Showrooms માટે ડિઝાઈન કરાયેલ વિશાળ કોમર્શિયલ સ્પેસ. અહીં તમારી બ્રાન્ડને મળશે Maximum Visibility અને High Footfall નો લાભ
👉 Architectural Excellence & Design: Vastu-Compliant ડિઝાઈન અને ભવ્ય એલિવેશન સાથે દરેક યુનિટનું પ્લાનિંગ Road Facing હોવાથી, નેચરલ લાઈટ અને વેન્ટિલેશનનો મહત્તમ લાભ મળે તેમજ ફ્રન્ટ સાઈડ ટેરેસ અને બેક સાઈડ ઓપન સ્પેસ બિઝનેસ માટે તણાવમુક્ત વાતાવરણ પૂરું પાડે છે
👉 A Legacy of Trust – Ami Buildcon: છેલ્લા બે દાયકાથી ક્વોલિટી અને વિશ્વાસનો પર્યાય ગણાતા અમી બિલ્ડકોનનો રૈયા રોડ-માધાપર બેલ્ટમાં આ 5મો આઈકોનિક પ્રોજેક્ટ છે
👉 Innovative Parking Solutions: અહીં બેઝમેન્ટથી લઈને દરેક ફ્લોર પર પાર્કિંગ અને વેહિકલ લિફ્ટની વ્યવસ્થા ઉપરાંત, ગ્રાઉન્ડ ફ્લોર પર અંદાજીત 50 જેટલી કારના વિશાળ પાર્કિંગ સ્પેસ સાથે વિઝિટર્સ અને ઓનર્સ માટે પાર્કિંગની શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ
👉 Superior Vertical Connectivity: સમયની કિંમત સમજતા પ્રોફેશનલ્સ માટે કુલ 10 High-Speed Elevators. જેમાં ઓનર્સ, ગેસ્ટ, ગુડ્સ અને ખાસ વેહિકલ માટેની ડેડિકેટેડ લિફ્ટનો સમાવેશ

2c

Location is the Strategy

કોઈપણ કોમર્શિયલ વેન્ચરનું ભવિષ્ય તેના લોકેશન પર નિર્ભર છે. 150 ફૂટ રિંગ રોડ અને શીતલ પાર્ક ચોકનું આ Corner Location રિટેલ શોરૂમ્સ માટે અજોડ Brand Visibility પૂરી પાડે છે. રૈયા સર્કલ અને માધાપર સર્કલ જેવા હાઈ-પ્રોફાઈલ ઝોનની મધ્યમાં હોવાથી, અહીં કરવામાં આવેલું રોકાણ અને સ્થાપિત કરેલો બિઝનેસ ભવિષ્યમાં શ્રેષ્ઠ ROI (Return on Investment) આપશે તે નિશ્ચિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *