Sampatti Times Real Estate Newspaper

Advertisement

આધુનિક લાઇફસ્ટાઇલ, શ્રેષ્ઠ સુવિધાનો સંગમ કર્મા પ્રીમિયમ ફલેટ્સ

Karma Premium Flats, a fusion of modern lifestyle and best amenities

👉 રાજકોટના પ્રાઇમ લોકેશન જામનગર રોડ પર આપના સ્વપ્નનું ઘર
👉
કર્મા 100 ટકા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે આપની પ્રાઇવસી સાથે કોઇ બાંધછોડ નહીં
👉
ફ્લેટધારકને એલોટેડ કાર પાર્કિંગ સાથે ઈલેક્ટ્રિક કાર ચાર્જિંગ પોઈન્ટ, કિડ્સ માટે પ્લે એરિયા સહિતની સુવિધા મળશે
👉
નવા રીંગરોડ અટલ સરોવરથી નજીક ઇઝી કનેકટિવીટી, પાણી- ગેસ લાઇન પાયાની મજૂબત સુવિધા તો ખરી જ

રાજકોટના ઝડપથી વિકસી રહેલા જામનગર રોડ પર, ઘંટેશ્ર્વર પાર્ક પાસે પાસે ‘કર્મા’ પ્રોજેક્ટ આધુનિક અને સુખશાંતિભર્યા વાતાવરણમાં જીવવાની તક આપે છે. આધુનિક જીવનશૈલી, શ્રેષ્ઠ સુવિધાઓ અને સંપૂર્ણ સુરક્ષાનો અનોખો સંગમ. જો તમે તમારા પરિવાર માટે શાંત, સુરક્ષિત અને પ્રીમિયમ 3 અથવા 4 બીએચકે ફ્લેટ શોધી રહ્યા છો, તો ‘કર્મા’ તમારા માટે એક ઉત્તમ પસંદગી છે. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે 100 ટકા રેસિડેન્શિયલ છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર કે આગળના ભાગમાં ક્યાંય પણ દુકાનો કે કોમર્શિયલ એક્ટિવિટી રાખવામાં આવી નથી, જેનાથી રહીશોને સંપૂર્ણ પ્રાઇવસી અને શાંત વાતાવરણ મળે છે.

1c


લોકેશનની વાત કરીએ તો આ પ્રોજેક્ટ અત્યંત પ્રીમિયમ લોકેશન પર છે. 150 ફીટ રિંગ રોડ પર હોવાને કારણે ભવિષ્યમાં બીઆરટીએસ સુવિધા અને રોડ પહોળો થવાનો સીધો લાભ અહીં મળશે. સાથોસાથ, પ્રોજેક્ટની સામેનો 80 ફૂટનો પહોળો રોડ સીધો અટલ સરોવર (નવા રેસકોર્સ) તરફ જતો હોવાથી આગામી સમયમાં આ વિસ્તારનું વેલ્યુએશન ખૂબ ઝડપથી વધશે.

1e


આધુનિક જીવનશૈલીને ધ્યાનમાં રાખીને અહીં ગ્રાહકો માટે શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દરેક ફ્લેટધારકને એલોટેડ કાર પાર્કિંગ સાથે ઈલેક્ટ્રિક કાર (EV) ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવ્યો છે. ભવિષ્યને ધ્યાને રાખી આખા પ્રોજેક્ટમાં મજબૂત સીપીવીસી પાઈપની ઓપન પ્લમ્બિંગ લાઈન, ગરમ અને ઠંડા પાણી માટે દરેક બાથરૂમમાં પર્સનલ વાલ્વ, વોશ એરિયામાં ગેસ ગીઝર પોઈન્ટ અને બાથરૂમમાં પ્રીમિયમ જેગુઆર ફીટીંગ્સ આપેલા છે. આ ઉપરાંત જીએસપીસી ગેસ લાઈન, વોટર લાઈન, વોટર મીટર અને 2 કોમન બોર સાથે પાણીની પુરતી સુવિધા તેમજ ક્લબ હાઉસ જેવી આધુનિક એમેનિટીઝ પણ સામેલ છે.
સુરક્ષા અને પારદર્શિતાના માપદંડો પર ‘કર્મા’ સંપૂર્ણપણે ખરૂં ઉતરે છે. અહીં પ્રાઇવેટ લિફ્ટ કે પેસેજ એરિયાને ફ્લેટની અંદર ઉમેરીને ગેરકાયદેસર રીતે કાર્પેટ એરિયા વધારવાના ભ્રામક પ્રયાસો કરવામાં આવ્યા નથી, જે ગ્રાહકો માટે 100% પારદર્શક બાબત છે. બાળકોની જરૂરીયાતને ધ્યાને રાખી પ્રાથમિકતા આપતાં ગાર્ડન અને કિડ્સ પ્લે એરિયા બી-ટાવરની પાછળની બાજુએ રાખવામાં આવ્યા છે જેથી બાળકો પ્રીમાઈસીસની અંદર સુરક્ષિત રીતે રમી શકે. 24 કલાક સિક્યુરિટી, ઈઈઝટ કેમેરા, દિવ્યાંગ રેમ્પ પ્રોવિઝન અને અદ્યતન ફાયર ફાઈટિંગ સિસ્ટમથી આખો પ્રોજેક્ટ સજ્જ છે. ફ્લેટનું પ્લાનિંગ અને ઓરિએન્ટેશન એ રીતે કરવામાં આવ્યું છે જેથી હોલ, કિચન અને રૂમ્સ વચ્ચે ઉત્તમ પ્રાઇવસી જળવાઈ રહે. કમ્પ્લીશન સાથે 100% ટાઈટલ ક્લિયર ધરાવતા આ પ્રોજેક્ટની એક મુલાકાત તમારે માટે સંભારણું બની જશે.

Site Address :
Behind Ganga Jamuna – Nand Niketan Apartment, Near Ghanteshwar Park Hotel, Jamnagar Road, Rajkot.

Booking Contact :
99 79 88 48 60 / 99 25 22 18 18

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *