Sampatti Times Real Estate Newspaper

Advertisement

વૈષ્ણોદેવી સર્કલ: અમદાવાદનું સરનામું એવું જે તમારા “સ્ટેટસને છાજે”

Trogon Group scaled

ઘર કે ઓફિસ ખરીદવી એ માત્ર એક રોકાણ નથી, પણ આવતીકાલના ભવિષ્યની તૈયારી છે. ટ્રોગોન ગ્રુપ (Trogon Group) માને છે કે રિયલ એસ્ટેટ એટલે માત્ર કોંક્રિટની ઈમારતો નહીં, પણ એવો અવકાશ જ્યાં જીવનમાં ‘અર્થ’ ઉમેરાય. રાધે ગ્રુપના મજબૂત વારસા અને ૩૦ વર્ષના અનુભવ સાથે , અમે માનીએ છીએ કે સાચી પ્રગતિ ત્યારે જ થાય છે જ્યારે પાયો મજબૂત હોય અને વિઝન ભવિષ્યનું હોય.

અમારું સ્લોગન છે “Fledging towards a bright future”, અને આ ભવિષ્યને આકાર આપવા માટે વૈષ્ણોદેવી સર્કલથી બહેતર લોકેશન બીજું કયું હોઈ શકે? ચાલો જાણીએ કે ટ્રોગોન ગ્રુપના પ્રોજેક્ટ્સ અને આ વિસ્તારની કનેક્ટિવિટી તમારા પરિવાર માટે કેમ શ્રેષ્ઠ છે.

ટ્રોગોન ગ્રુપ અને વૈષ્ણોદેવી સર્કલ: જ્યાં ‘લક્ઝરી લિવિંગ’ અને ‘ફ્યુચરિસ્ટિક લાઈફસ્ટાઈલ’નો સંગમ થાય છે

image

(મેપ પર ક્લિક કરીને તમે વૈષ્ણોદેવી સર્કલ વિસ્તારના ગૂગલ લોકેશન મેળવી શકશો.. તેમજ nearby attractions જાણી શકશો..)

1. ફ્યુચર રેડી એજ્યુકેશન: જ્ઞાનનું નવું હબ

તમારા બાળકોનું ભવિષ્ય એ તમારી પ્રાથમિકતા છે, અને ટ્રોગોન ગ્રુપના પ્રોજેક્ટ્સ શિક્ષણના આંગણે આવેલા છે. વૈષ્ણોદેવી સર્કલ હવે અમદાવાદનું સૌથી પ્રીમિયમ ‘એજ્યુકેશન કોરિડોર’ બની ચૂક્યું છે:

  • વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી: NAAC A+ ગ્રેડ ધરાવતી પ્રતિષ્ઠિત નિર્મા યુનિવર્સિટી માત્ર 0.7 થી 1 કિ.મી.ના અંતરે છે. સાથે જ ઝડપથી વિકસતી અદાણી યુનિવર્સિટી (3-5 કિ.મી.) પણ નજીકમાં છે.
  • ટોચની સ્કૂલ્સ: તમારા બાળકોના સર્વાંગી વિકાસ માટે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ, જી.ડી. ગોયંકા, ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ (GIIS), અને જેમ્સ જેનેસિસ જેવી નામાંકિત સ્કૂલો 2 થી 6 કિ.મી.ની ત્રિજ્યામાં જ ઉપલબ્ધ છે.
  • પાયાનું શિક્ષણ (Pre-Schools): ટ્રોગોન માને છે કે પાયો મજબૂત હોવો જોઈએ. તે જ રીતે, નાના બાળકો માટે શાંતિ જુનિયર્સ, પોદાર જંબો કિડ્સ, કિડઝી, રંગોલી અને ટ્રી હાઉસ જેવા અર્લી લર્નિંગ સેન્ટર્સ ઘરની એકદમ નજીક છે.

2. લાઈફસ્ટાઈલ અને મનોરંજન: વીકએન્ડ હવે વધુ રંગીન

ટ્રોગોન ગ્રુપ લક્ઝરીને માત્ર ઈમારત પૂરતી સીમિત નથી રાખતું, અમે ‘હોલસમ લિવિંગ’માં માનીએ છીએ. અહીંનું લોકેશન તમને કામ અને આનંદનું પરફેક્ટ સંતુલન આપે છે:

  • Lulu Mall: દેશના સૌથી મોટા મોલ ચેઇનમાંથી એક એવું ‘લુલુ મોલ’ નજીકમાં આકાર લઈ રહ્યું છે. શોપિંગ, વર્લ્ડ ક્લાસ ફૂડ કોર્ટ અને એન્ટરટેઈનમેન્ટ ઝોન હવે તમારા ઘરની બાજુમાં હશે.
  • સાયન્સ સિટી: બાળકોને ટેકનોલોજી અને પ્રકૃતિ સાથે જોડવા માટે નજીકમાં જ એક્વેટિક ગેલેરી અને રોબોટિક્સ મ્યુઝિયમ છે. આ એક એવું નોલેજ હબ છે જ્યાં દરેક ઉંમરના લોકોને મજા પડે છે.

3. વારસો અને સંસ્કૃતિ: આધુનિકતાના પાયામાં પરંપરા

જેમ ટ્રોગોન ગ્રુપ રાધે ગ્રુપના સંસ્કારો અને મૂલ્યો પર રચાયેલું છે, તેમ વૈષ્ણોદેવી વિસ્તાર પણ આધુનિકતા અને વારસાનો સંગમ છે. નજીકમાં આવેલી ઐતિહાસિક અડાલજની વાવ તેની શ્રેષ્ઠ કોતરણી અને ઈજનેરી કમાલ માટે જાણીતી છે. આ હેરિટેજ સાઈટ તમને યાદ અપાવે છે કે જે વસ્તુ ‘ક્વોલિટી’ સાથે બને છે, તે જ સદીઓ સુધી ટકી રહે છે – અને આ જ ટ્રોગોન ગ્રુપની પણ ફિલોસોફી છે.


4. બિઝનેસ અને ગ્રોથ: પ્રગતિના પંથે

  • મહાત્મા મંદિર: ગાંધીનગરનું આ આઈકોનિક કન્વેન્શન સેન્ટર (34 એકર) નજીક હોવાથી, નેટવર્કિંગ અને બિઝનેસ ઈવેન્ટ્સ માટે આ લોકેશન શ્રેષ્ઠ છે.
  • ટ્રોગોન ટ્વિન ટાવર્સ: આ વિસ્તારના ગ્રોથને ધ્યાનમાં રાખીને જ અમે લાવ્યા છીએ 32 લેવલના ટ્વિન ટાવર્સ , જે રિટેલ, ડાઈનિંગ અને વર્કસ્પેસનું એક આધુનિક ઇકોસિસ્ટમ છે.

Trogon Group: The New Era of Urban Living & Smart Luxury

ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટમાં જ્યારે ‘લેગસી’ (Legacy) અને ‘મોડર્નિટી’ (Modernity) નું ફ્યુઝન થાય છે, ત્યારે સર્જન થાય છે ‘ટ્રોગોન ગ્રુપ’ (Trogon Group) નું. ત્રણ દાયકા જૂના અને વિશ્વસનીય ‘રાધે ગ્રુપ’ના મજબૂત પાયા પરથી શરૂ થયેલું આ નવું ચેપ્ટર, હવે માત્ર ઈમારતો નથી બનાવતું, પણ ફ્યુચરિસ્ટિક લાઈફસ્ટાઈલ ક્યુરેટ કરી રહ્યું છે.

The Philosophy: Inspired by Nature, Driven by Strategy આ ગ્રુપનું નામ જ તેમની અનોખી બિઝનેસ ફિલોસોફી દર્શાવે છે. જેમ ‘ટ્રોગોન’ પક્ષી પવનની દિશા સમજીને, ધીરજ સાથે સચોટ સમયે ઉડાન ભરે છે, તેમ આ ગ્રુપ ઉતાવળ કરવાને બદલે ‘Intent’ (હેતુ) અને ‘Agility’ (ચપળતા) સાથે સ્ટ્રેટેજિક નિર્ણયો લે છે. તેમનો અપ્રોચ સ્પષ્ટ છે: “Real estate should do more than fill space; it should add meaning to it”. એટલે કે માત્ર સ્ક્વેર ફૂટ વેચવા નહીં, પણ સ્પેસમાં ‘જીવંત અનુભવ’ ઉમેરવો.

Leadership with a Vibe ફાઉન્ડર કાનજીભાઈ પટેલનું વિઝન સ્ટેટમેન્ટ એકદમ પાવરફુલ છે: “Build with a vision, construct with passion, and lay foundations that withstand the test of time”. જ્યારે આજના યુગના વિઝનરી મહેન્દ્રભાઈ પટેલ માને છે કે લક્ઝરી કદાચ પૈસાથી ખરીદી શકાય, પણ સર્વિસમાં ‘Sincerity’ અને ‘Integrity’ તો ડીએનએમાં હોવી જોઈએ. તેઓ ‘Mindfulness’, ‘Passion’, ‘Quality’ અને ‘Integrity’ ના ચાર કોર વેલ્યુઝ પર કામ કરે છે .

Iconic Landmarks પ્રોજેક્ટ્સની વાત કરીએ તો ટ્રોગોન હવે ગેમ ચેન્જર બની રહ્યું છે.

  • Trogon Twin Towers: 32 લેવલનું આ મેગા સ્ટ્રક્ચર માત્ર ઓફિસ સ્પેસ નથી, પણ રિટેલ, ડાઈનિંગ અને વર્ક-સ્પેસનું એક હોલસમ બિઝનેસ ઇકોસિસ્ટમ છે.
  • Center Court: આ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ “Center of your Universe” ટેગલાઇન સાથે ખરા અર્થમાં લક્ઝરી લિવિંગનું કેન્દ્ર બની રહ્યો છે.

The Future

“Fledging towards a bright future” – આ માત્ર તેમનું સ્લોગન નથી, પણ તેમનું મિશન છે. ટ્રોગોન ગ્રુપ સાચા અર્થમાં એક એવું ઇન્સ્ટિટ્યુશન બની રહ્યું છે જે સોસાયટીમાં કોન્સ્ટન્ટ વેલ્યુ ક્રિએટ કરે છે. ગુજરાતની સ્કાયલાઇનને ગ્લોબલ ટચ આપતું આ ગ્રુપ હવે ભવિષ્યની નવી ઊંચાઈઓ સર કરવા સજ્જ છે.

(ફોટો પર ક્લિક કરીને તમે Trogon Company Profile પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકશો..)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *