સૌરાષ્ટ્ર અને રાજકોટ શહેરની મધ્યમાં સૌ પ્રથમ વિલ્લાનો પ્રોજેક્ટ આકાર લઈ ચૂક્યો છે: કુવાડવા રોડ પર નું લેંડમાર્ક એટલે ઓસ્કાર કિંગ્સવિલ્લે
સુવિધામાં શ્રેષ્ઠ અને લોકેશનની દ્રષ્ટિ એ બેસ્ટ એવા કુવાડવા મેઇન રોડ ટચ આકાર પામી ચૂકેલ સિટીની મધ્યમાનો ઍક માત્ર પ્રોજેક્ટ જે આપના માટે નૈસર્ગિક વાતાવરણથી ભરમાર ભરેલા સમાન છે તો ગ્રાહકો માટે ઘરેણાં સમાન છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખૂબ જ જાણીતું નામ અને હર હંમેશ કઈક નવું આપવાની ખ્યાતિ ધરાવતા ઓસ્કાર ગ્રૂપ આપના માટે ફરી બીજાથી કઈક અલગ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત તથા સિટીની મધ્યમાં સૌ પ્રથમ વખત રિસોર્ટ ટાઈપ વિલ્લા નો ગ્રાહકો માટે નો અનેરો આનંદ આપવા સજ્જ છે.
કુવાડવા રોડ પર નું લેંડમાર્ક ઓસ્કાર કિંગ્સવિલ્લે કે જે કુવાડવા રોડ પરના રેસિડેન્સિયલ પ્રોજેક્ટમાં સૌથી મોટો પ્રોજેકટ છે. જેમાં સામા કાંઠા વિસ્તાર માં સૌથી મોટો ગેટ ધરાવતો, વિશાળ અને સુંદર એલિવેશન, બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેના વિલા,ક્લબ હાઉસ,ગાર્ડન, સોસાયટીના કોમન એરિયામાં મ્યુઝિક સિસ્ટમ તથા અવનવી સુવિધાઓ ધરાવતો પ્રોજેક્ટ ઓસ્કાર કિંગ્સવિલે એ કુવાડવા રોડની નવી ઓળખ બની છે.
શહેરની મધ્યે વિલામાં રહેવાની અને આનંદ માણવાની તક જતી કરવા જેવી નથી જો તમે પણ વિલામાં રહેવા ઇચ્છતા હોય અને એ પણ સિટીની મધ્યમાં જ તો એ આપની ખોજ અહી ઓસ્કાર કિંગ્સવિલ્લે પૂરી કરે છે જેમાં સેમ્પલ વિલા આપના માટે રેડી જ છે અને ટૂંક સમયમાં પજેશન પણ આપના માટે તૈયાર છે જે ઓલમોસ્ટ રેડિ ટુ મુવ કહી શકાય.
રાજકોટમાં હાલના સમયમાં ગ્રાહકોને સુવિધાસભર ઘર શોધવું એ એક પડકાર સમાન છે જેમાં શહેરમાં કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ, ૧૫૦ ફીટ રિંગ રોડ, બીજો રિંગ રોડ, નાના મૌવા રોડ, મવડી રોડ, તથા જામનગર રોડ પર અનેક સારી સોસાયટીઓ બની છે જેમાં મલ્ટીસ્ટોરી બિલ્ડીંગો તથા કમ્પાઉન્ડ પેક સોસાયટીના બંગલાઓની સારી એવી સ્કીમો જોવા મળી રહી છે તેવી જ રીતે કુવાડવા રોડ પર હાલનું આભૂષણ “ઓસ્કાર કિંગ્સવિલ્લે છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી કેમ કે ઓસ્કાર કિંગ્સવિલ્લે કુવાડવા રોડ મેઇન રોડ ટચ ની કમ્પાઉન્ડ પેક તથા એમીનિટીઝ ધરાવતો રાજકોટ સિટીની મધ્યનો ઍક માત્ર પ્રોજેક્ટ છે.
ઓસ્કાર કિંગ્સવિલ્લે, ડી-માર્ટ મોલ પાસે, જુનુ એફસીઆઇ ગોડાઉન,
કુવાડવા રોડ, રાજકોટ. Mo. 84900 16500
Leave a Reply